મહત્તમ છૂટક કિંમત : ₹853
મુખ્ય મુદ્દા:
- પાકની અવધી : ૧૫૦ થી ૧૬૦ દિવસ
- મોનોપોડીયા ની સંખ્યા : ૧ થી ૨
- સિમપોડીયાની સંખ્યા : ૨૦ થી ૨૨
- છોડની ઉંચાઇ: ૬ થી ૬.૫ ફૂટ
- જીંડવાનું વજન : ૫ થી ૫.૫ ગ્રામ
- સ્ટેપલ લેન્થ : ૩૨ મિલિમીટર
- વધુ જીંડવા બેસવાની ક્ષમતા વિણાટ માટે ખૂબ જ સરળ
- ડાળી ભાંગવા સામે ખૂબ જ પ્રતિકારક
- સારી માવજત માં ખૂબ જ ઉત્પાદન આપવાની ક્ષમતા
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
