મહત્તમ છૂટક કિંમત : ₹710
મુખ્ય મુદ્દા:
- પાકવાના દિવસો : રોપણી પછી ૧૦૦ થી ૧૧૦ દિવસ
- ફળનો આકાર : સમતળ ગોળ
- ફળનો રંગ : ગુલાબી લાલ
- ફળનું વજન : ૧૦૦ થી ૧૨૦ ગ્રામ
- સંગ્રહ માટે શ્રેષ્ઠ (6 થી 8 મહિના)
- શિયાળું ખેતી માટે અનુકૂળ
- વધુ ઉત્પાદન આપતી જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
