મહત્તમ છૂટક કિંમત : ₹1030
મુખ્ય મુદ્દા:
- ટામેટાં સમાન કદ અને ઘાટુ લાલ ફળ
- ફળ ચપટું અને ગોળાકાર
- ફળનું વજન ૯૦ થી ૧૦૦ ગ્રામ
- લાંબા પરિવહન માટે અનુકૂળ
- સર્વાધિક ઉત્પાદન આપતી જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
