મહત્તમ છૂટક કિંમત : ₹652
મુખ્ય મુદ્દા:
- ૫૦% ફૂલોના દિવસો : ૪૬ થી ૪૮ દિવસ
- છોડની ઉંચાઇ : ૧૮૫ થી ૨૦૦ સે.મી
- મુખ્ય શાખાની લંબાઇ : ૯૫ થી ૧૦૫ સે.મી
- મુખ્ય શાખા ઉપર ફળીની સંખ્યા : ૭૫ થી ૮૦
- ફળીની લંબાઇ : ૫.૫ થી ૬ સે.મી
- એક ફળીમાં બીજની સંખ્યા : ૧૬ થી ૧૮
- તેલની ટકાવારી ૪૫ થી ૪૮%
- ઉચ્ચ ઉપજ અને તેલની સારી ટકાવારી છોડ દીઠ ફળીની વધુ સંખ્યા
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
