મહત્તમ છૂટક કિંમત : ₹1373
મુખ્ય મુદ્દા:
- પ્રથમ વીણી: ૪૨ - ૪૫ દિવસ
- ફળ ની લંબાઈ: ૧૦ થી ૧૨ સે. મી.
- ઉનાળુ અને શિયાળુ ઋતુ માટે યોગ્ય
- અંતરગાંઠ નું અંતર ઓછું હોવાથી ફળની સંખ્યા વધુ
- સર્વાધિક ઉત્પાદન આપતી જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
