મહત્તમ વેચાણ કિંમત :
₹1698
(તમામ કર સહીત)
|
- શકકર ટેટી પાકવાના દિવસો : ૬૦ થી ૬૨ દિવસ
- ફળનો આકાર : ગોળાકાર
- ફળનો રંગ : ક્રીમ (જાળીદાર)
- ફળનું વજન : ૧ થી ૨ કિલોગ્રામ
- TSS : ૧૪ થી ૧૫%
- એકસમાન આકાર અને કદ સાથે આકર્ષક ફળનો રંગ
- જૈવિક અને અજૈવિક તાણ પ્રત્યે સહનશીલતા છોડ દીઠ ફળોની વધુ સંખ્યા