આલ્પાઇન સાનિયા હાઇબ્રિડ ગલકા( ૫૦ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹233
મુખ્ય મુદ્દા:

  • પ્રથમ વીણી : ૩૮ થી ૪૨ દિવસ
  • ફળનો રંગ : ઘાટો લીલો
  • ફળની લંબાઈ : ૨૫ થી 3૦ સે.મી.
  • ફળનું વજન : ૧૨૦ થી ૧૩૦ ગ્રામ
  • નળાકાર મધ્યમ લંબગોળ આકારનું ફળ
  • ફળમાં બીજની માત્રા ઓછી
  • ખૂબ જ સારી ઉત્પાદન ક્ષમતા

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન