મહત્તમ છૂટક કિંમત : ₹580
મુખ્ય મુદ્દા:
- પાકની અવધી : ૭૦ થી ૭૮ દિવસ
- છોડની ઉંચાઇ : ૧૭૦ થી ૧૭૫ સે.મી.
- છોડ દીઠ ફુટાવની સંખ્યા વધુ
- ઘાટો લીલો પાંદડાનો રંગ હોવાથી ઘાસચારા માટે અનુકુળ જાત
- પિયત અને બિનપિયત બન્ને વિસ્તાર માટે અનુકૂળ
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
