આલ્પાઇન ૧૩૩૬ હાઇબ્રિડ મકાઈ (૪ કિગ્રા)

મહત્તમ છૂટક કિંમત : ₹1030
મુખ્ય મુદ્દા:

  • પાકવાના દિવસો : ખરીફ ૯૦ થી ૧૦૦ દિવસ રવિ ૧૧૦ થી ૧ ૧૫ દિવસ
  • છોડની ઉંચાઇ : ૭ થી ૮ ફૂટ
  • દાણાનો રંગ : સફેદ રંગ
  • ડોડાની લંબાઇ : ૨૦ થી ૨૨ સે.મી.
  • થ્રી વે ક્રોસ હાઇબ્રિડ
  • દાણા વજનદાર હોવાથી વધુ ઉત્પાદન
  • આર્કષક સફેદ દાણા અપાવે સારો બજાર ભાવ
  • પિયત તથા મધ્યમ પિયત બને પરિસ્થિતીમાં અનુકુળ

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન