મહત્તમ વેચાણ કિંમત :
₹610
(તમામ કર સહીત)
|
- પાકની અવધી: ૭૦ થી ૮૦ દિવસ
- છોડની ઉંચાઇ: ૧૮૫ થી ૧૯૦ સે.મી.
- છોડ દીઠ ફુટાવની સંખ્યા વધુ
- જૈવિક અને અજૈવિક તાણ પ્રત્યે સહનશીલતા
- ખૂબ જ સારી ઉત્પાદન ક્ષમતા