આલ્પાઇન ૨ હાઇબ્રિડ દિવેલા (૧ કિગ્રા)

મહત્તમ વેચાણ કિંમત : ₹310 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • પાકવાના દિવસો : ૧૫૦ થી ૧૭૦ દિવસ
  • છોડની ઉંચાઇ: ૫ થી ૬ ફુટ
  • ડાળીની સંખ્યા : ૬ થી ૮
  • થડનો કલર : લીલો ભરાવદાર અને ઘાટી માળ
  • ત્રી છારીય છોડ હોવાથી ચૂસીયા પ્રકારની જીવાતનું પ્રમાણ નહિવત
  • પિયત અને બિનપિયત બન્ને વિસ્તાર માટે અનુકૂળ
  • દિવેલ (તેલ) ની ટકાવારી ૪૮ થી ૪૯ %

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન