મહત્તમ છૂટક કિંમત : ₹1823
મુખ્ય મુદ્દા:
- પાકવાના દિવસો : ઉનાળામાં ૭૦ થી ૭૫ દિવસ
- શિયાળામાં ૯૦ થી ૯૫ દિવસ
- ફળનો આકાર : અંડાકાર
- ફળનો રંગ : ઘાટો કાળાશ પડતો લીલો રંગ
- ફળનું વજન : 3 થી ૮ કિલોગ્રામ
- TSS : ૧૩ થી ૧૪%
- મોટું અને નક્કર ફળ આપે
- વધુ ઉત્પાદન વાયરસ સામે સહનશીલ જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
