મહત્તમ છૂટક કિંમત : ₹853
મુખ્ય મુદ્દા:
- આલ્પાઇન ૫૦૩ - મરચાં ઊંચો અને ઘટાદાર છોડ
- ૫૫ થી ૬૫ દિવસે પહેલી વીણી
- ફળ ની લંબાઈ ૯ સે. મી. અને ઘેરાવો 0.૯ સે. મી.
- આકર્ષક ઘાટા લાલ ફળો અને ઉત્તમ પાવડર ગુણવત્તા
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
