ઈન્દ્ર રાજી ગોલ્ડ હાઈબ્રીડ કપાસ બી જી II (૪૭૫ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹853
મુખ્ય મુદ્દા:

  • પાકવાનો સમય ૧૪૫-૧૬૦ દિવસ
  • મોટા જીંડવા અને વધુ ઉત્પાદન
  • ઉંચા , મજબુત અને ભરાવદાર છોડવાળી જાત
  • ચુસિયા પ્રકારની જીવાત સામે પ્રતિકારક શક્તિ સારી
  • ઓછા અને વધુ વરસાદમાં પણ અનુકુળ જાત

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન