ઈન્દ્ર રાજી ૧૧+ રિસર્ચ રાયડો (૧ કિગ્રા)

મહત્તમ છૂટક કિંમત : ₹400
મુખ્ય મુદ્દા:

  • પાકવાનો સમય ૧૦૫-૧૧૦ દિવસ
  • છોડની નીચેથીજ વધારે શાખાઓ હોવાથી ઘેરાવ વધારે હોય છે 
  • બધી શાખાઓમાં જોડાયેલી ડાળીઓ હોય છે 
  • વધારે ઉત્પાદન ક્ષમતા ધરાવે છે
  • દાણા મોટા અને તેલનું પ્રમાણ વધારે હોય છે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન