મહત્તમ છૂટક કિંમત : ₹853
મુખ્ય મુદ્દા:
- પાકવાનો સમય ૧૫૦-૧૬૦ દિવસ
- મોટા જીંડવા અને વધુ ઉત્પાદન
- મધ્યમ કદના અને ખુલ્લા છોડ ઓછા પિયતમાં પણ અનુકૂળ જાત
- ચુસિયા પ્રકારની જીવાત સામે પ્રતિકારક જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
