ઈન્દ્ર રાજી ૨૧૩૧+ રિસર્ચ હાઈબ્રીડ બાજરા (૧.૫ કિગ્રા)

મહત્તમ છૂટક કિંમત : ₹480
મુખ્ય મુદ્દા:

  • શિયાળો , ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુમાં વાવણી માટે ઉત્તમ
  • પાકવાનો સમય ૯૦-૯૫ દિવસ
  • ગરમીને સહન કરવાની શક્તિ સારી
  • લાંબા મોટા ટાઈટ ડુંડા અને ગોળ
  • મોટા ભરપુર ચમકીલા દાણા
  • પશુઓ માટે ભરપુર અને ઉત્તમ ચારો

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન