ઋષિ થ્રેશર 20/30

મહત્તમ વેચાણ કિંમત : ₹195000 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • ડ્રમ સાઈઝ - 1.75 ફૂટ
  • થ્રેશિંગ ડ્રમનો પ્રકાર: સ્પાઇક ટૂથ
  •  પાવર (HP): 35 થી ઉપર
  • એકંદર વજન : 960 કિ.ગ્રા.
  • ટ્રિપલ શાફ્ટ
  • ડબલ ફેન સિસ્ટમ
  • 6.00-16 ટાયર એક્સલ વ્હીલ્સ
  • એકંદર કદ : 11 ફૂટ x 5 ફૂટ x 6.25 ફૂટ
  • પાક : ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, તુવેર, મગ, અડદ, મઠિયા, મઠ, સોયાબીન, ચણા, એરંડા અને ઘણું બધું

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન