મહત્તમ છૂટક કિંમત : ₹245000
મુખ્ય મુદ્દા:
- ડ્રમ સાઈઝ - 2 ફૂટ
- થ્રેશિંગ ડ્રમનો પ્રકાર: સ્પાઇક ટૂથ
- પાવર (HP): 35 થી ઉપર
- Kg માં એકંદર વજન : 1200
- ટ્રિપલ શાફ્ટ, ડબલ ફેન સિસ્ટમ
- 6.00-16 ટાયર એક્સલ વ્હીલ્સ
- એકંદર કદ : 11 ફૂટ x 5 ફૂટ x 6.25 ફૂટ
- ક્રોપ : ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, તુવેર, મગ, અડદ, મઠિયા, મઠ, સોયાબીન, ચણા, એરંડા અને ઘણું બધું.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
