એગ્રીબોન્ડ ઓલ ઈન વન (૨ કિલો - ૨૦ એકર) | Agribond All In One (2 kg)

મહત્તમ વેચાણ કિંમત : ₹10000 ₹7500 (25% ડિસ્કાઉન્ટ) (તમામ કર સહીત)
રેટિંગ: | 4.93

ઈમ્યુનીટી બૂસ્ટર :- છોડની રોગ પ્રતિકારક શકિત વધારે છે અને વિવિધ પ્રકારના રોગ-જીવાત અને વિપરીત વાતાવરણ સામે પ્રતિકારક શકિતમાં વધારો કરે છે.

મૂળનો વિકાસ :- છોડના મૂળનો વિકાસ કરે છે અને તંદુરસ્ત રાખે છે.જેથી પોષકતત્વો અને પાણી શોષવાની ક્ષમતામાં વધારો થાય છે.

છોડની વૃદ્ધિ :- છોડની પ્રકાશસંશ્લેષણની પ્રકિયામાં વધારો કરે છે જેના કારણે છોડની વૃદ્ધિ વિકાસમાં વધારો થાય છે

ફાલ-ફૂલ :- છોડમાં ફૂલ ખરતાં અટકાવે છે અને ફૂલોની સંખ્યામાં વધારો કરે છે.

ઉત્પાદન :- કોઈ પણ પાકમાં વધારે ફળ બેસાડવામાં મદદરૂપ થાય છે સાથે જ ફળને તંદુરસ્ત, ચમકદાર અને ફળની સાઈઝમાં વધારો કરે છે. સરવાળે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે.

એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બધા જ પાક માટેનું ઈમ્યુનીટી બૂસ્ટર છે જે છોડની રોગપ્રતિકારક શકિત, મૂળનો વિકાસ, છોડની વૃદ્ધિ, ફૂલ-ફળ અને ઉત્પાદનમાં વધારો કરે છે.

સ્પ્રે કરવા માટે :- ૧૦ ગ્રામનું પાઉચ ૧૫ લીટર પાણીમાં ઓગાળીને પંપ વડે છોડ પર ઘટૃ સ્પ્રે કરવો.

જમીનમાં આપવાની રીત :- કોઈ પણ સમયે ૧૦૦ ગ્રામ પ્રતિ એકર જમીનમાં અથવા ડ્રીપ પિયતમાં આપી શકાય છે.

બીજ માવજત :-  ૨ ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજ માવજત તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

જેસ્મોનેટ્સ – ૧૦૦૦૦ પીપીએમ

ઉત્પાદક :- એગ્રીબોન્ડ પ્રાઈવેટ લિમિટેડ

માર્કેટિંગ :- એગ્રીબોન્ડ પ્રાઈવેટ લિમિટેડ

એક્સપાયરી :- ૨ વર્ષ સુધી

વજન :- ૨૦૦ ગ્રામ

ઉત્પાદક દેશ :- ભારત

1. ખાદ્ય પદાર્થો, ખાદ્યપદાર્થોના ખાલી પાત્રો અને પ્રાણીઓના ખોરાકથી દૂર રહો

2. મોં, આંખો અને ત્વચા સાથે સંપર્ક ટાળો

3. છંટકાવ પછી શરીરના દૂષિત કપડાં અને અંગોને સારી રીતે ધોઈ લો

એગ્રીબોન્ડ ઓલ ઈન વન કોઈ પણ પાકમાં કોઈ પણ સમયે ઉપયોગ કરીને સારામાં સારું પરીણામ મેળવી શકાય છે.

એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન કોઈ પણ દવા અને ખાતર સાથે પણ મિક્ષ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. (નિંદામણનાશક દવા સાથે ઉપયોગ કરવો નહીં)

ખરીદી કરવા માટે લોગ ઈન કરો

લોગ ઈન