એગ્રીબોન્ડ ઓલ ઈન વન (૫૦૦ ગ્રામ - ૫ એકર)

મહત્તમ છૂટક કિંમત : ₹2000
મુખ્ય મુદ્દા:


એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બધા પાક માટેનું ઈમ્યુનીટી બૂસ્ટર છે જે છોડની રોગપ્રતિકારક શકિત, મૂળનો વિકાસ, છોડની વૃદ્ધિ, ફૂલ-ફળ અને ઉત્પાદનમાં વધારો કરે છે.

 

ફાયદાઓ :-

 

  • ઈમ્યુનીટી બૂસ્ટર :- છોડની રોગ પ્રતિકારક શકિત વધારે છે અને વિવિધ પ્રકારના રોગ-જીવાત અને વિપરીત વાતાવરણ સામે પ્રતિકારક શકિતમાં વધારો કરે છે.
  • મૂળનો વિકાસ :- છોડના મૂળનો વિકાસ કરે છે અને તંદુરસ્ત રાખે છે.જેથી પોષકતત્વો અને પાણી શોષવાની ક્ષમતામાં વધારો થાય છે.
  • છોડની વૃદ્ધિ :-  છોડની પ્રકાશસંશ્લેષણની પ્રકિયામાં વધારો કરે છે જેના કારણે છોડની વૃદ્ધિ વિકાસમાં વધારો થાય છે
  • ફાલ-ફૂલ :- છોડમાં ફૂલ ખરતાં અટકાવે છે અને ફૂલોની સંખ્યામાં વધારો કરે છે.
  • ઉત્પાદન :- કોઈ પણ પાકમાં વધારે ફળ બેસાડવામાં મદદરૂપ થાય છે સાથે ફળને તંદુરસ્ત, ચમકદાર અને ફળની સાઈઝમાં વધારો કરે છે. સરવાળે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે.

 

ઉપયોગ કરવાની રીત :-

 

  • સ્પ્રે કરવા માટે :- ૧૦ ગ્રામનું પાઉચ ૧૫ લીટર પાણીમાં ઓગાળીને પંપ વડે છોડ પર ઘટૃ સ્પ્રે કરવો.
  • જમીનમાં આપવાની રીત :- કોઈ પણ સમયે ૧૦૦ ગ્રામ પ્રતિ એકર જમીનમાં અથવા ડ્રીપ પિયતમાં આપી શકાય છે.
  • બીજ માવજત :-   ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજ માવજત તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

 

પાક :- એગ્રીબોન્ડ ઓલ ઈન વન કોઈ પણ પાકમાં કોઈ પણ સમયે ઉપયોગ કરીને સારામાં સારું પરીણામ મેળવી શકો છો.

 

નોંધ :- એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન કોઈ પણ દવા અને ખાતર સાથે પણ મિક્ષ કરીને ઉપયોગમાં લઈ શકાય છે.



વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન