|
- મહતમ કિંમત :- 600/- રૂપિયા પ્રતિ એકર (બાગાયત પાક માટે :- 2.5/- રૂપિયા પ્રતિ છોડ)
- ડ્રોનની સ્પ્રે ક્ષમતા - દરરોજ 20-30 એકર આવરી લે છે
- ડ્રોન ટાંકીની ક્ષમતા - 10 લિટર
- સ્પ્રેનો સમય - 15 મિનિટ પ્રતિ એકર
- એકર દીઠ પાણીનો વપરાશ - 10-20 લિટર (90-95% પાણી બચાવે છે)
- એકર દીઠ જંતુનાશકોનો ઉપયોગ - પ્રતિ એકર 10-20% જંતુનાશકો બચાવે છે
- છંટકાવ કરી શકાય તેવા કેમિકલના પ્રકાર - જંતુનાશક, નીંદામણનાશક અને નેનો યુરિયા
- અમારા મુખ્ય મથકની બહાર સેવાઓ મેળવવા માટે છંટકાવ માટે લઘુત્તમ એકરમાં 30 એકર જમીન જરૂરી છે