કર્તવ્ય કૈલાશ ટામેટાં (૧૦ ગ્રામ)

મહત્તમ વેચાણ કિંમત : ₹625 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • છોડનો પ્રકાર : ડિટરમિનેટ ફળ
  • પાકનો આકાર :સપાટ ગોળ ફળ
  • પાકનું વજન: 80-100ગ્રામ ફળ
  • પાકનો રંગ/ ત્વચા : લાલ રંગ
  • મોસમ: ચોમાસુ અને શિયાળો
  • રોગ પ્રતીકારકતા : tlcv તેમજ ગરમી સામે સહનશીલ
  • લક્ષણો :ફળ પાક વાતાવરણ સામે મજબૂત ટકી શકે તેવું છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન