કર્તવ્ય તાનસેન તરબૂચ (૫૦ ગ્રામ )

મહત્તમ છૂટક કિંમત : ₹2550
મુખ્ય મુદ્દા:

  • પાકવાના દિવસો :વાવણી પછી 65-70 દિવસ
  • ફળ પાકનો રંગ : કાળો
  • ખાદ્ય ભાગ નો રંગ :ઘાટો લાલ મીઠાશ : ખૂબ મીઠી 
  • ફળ પાકનું વજન : 4 થી 5 કિગ્રા
  • ફળ પાકનો આકાર : લંબગોળ
  • લક્ષણો: લાંબા પરિવહન માટે સારું છે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન