મહત્તમ વેચાણ કિંમત :
₹510
(તમામ કર સહીત)
|
- પાકવાનો સમયગાળો : 65-70 દિવસ
- સરેરાશ વજન: 1.2 - 1.5 કિગ્રા
- ફિલ્ડ હોલ્ડિંગ કૅપેસિટી : 25-28 દિવસ
- રોગ પ્રતીકારકતા :બ્લેક રોટ અને હીરાફૂદી સામે પ્રતીકારકતા ધરાવે છે.
- રંગ: ઘાટ્ટો લીલો
- લક્ષણો : ગરમી સામે સહનશીલતા ધરાવે છે