જયનિત અન્નદાતા રિસર્ચ ઘઉં (૨૦ કિગ્રા)

રેટિંગ: | 0.00

  • અંદાજે ૧૧૦ થી ૧૨૦ દિવસે પાકતી જાત
  • વધુ ફૂટવાની ક્ષમતા હોવાથી બીજદર ઓછો મોટા તથા આકર્ષક ચમકદાર દાણા જેથી ઊંચો બજાર ભાવ
  • ગેરુ તથા બ્લાઈટ રોગ સામે પ્રતિકારક
  • મધ્યમ ઊંચાઈ હોવાથી વધુ પવન તથા ઓછા પાણી સામે ટકી રહેવાની ક્ષમતા
  • રોટલી નરમ,મુલાયમ અને ખાવામાં સ્વાદિષ્ટ

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન