|
- ૧૦૫ થી ૧૧૫ દિવસે પાકતી જાત
- પિયત અને બિનપિયત બંને વિસ્તાર માટે ખુબ જ અનુકૂળ જાત
- ઇમીડાકલોપરીડ તથા થાયમેથોક્ઝામ કોટેડ બીજ
- ૧૫ થી ૧૮ મુખ્ય શાખાઓ તથા ૩૦ થી ૩૫ ઉપશાખાઓ ધરાવતો છોડ
- અંદાજીત ૧૬૫ થી ૧૮૦ સેમી ઊંચાઈ ધરાવતો છોડ
- તેલ ની માત્રા વધારે હોવાથી ઊંચી ઉત્પાદન આપતી જાત
- કાળા રંગના મધ્યમથી મોટા દાણા હોવાથી ઊંચો ભાવ