મુખ્ય મુદ્દા:
- આશરે ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકતી જાત છે
- ફૂલ ચક્કરની સંખ્યા અંદાજિત ૧૨ થી ૧૫ ઇમિડાક્લોપ્રીડ તથા વિટાવેક્ષ પાવડર કોટેડ બીજ જમીનજન્ય તથા રસચૂસક જીવાત સામે વધારે પ્રતિકારક
- છોડ પાર ૫૦% ફૂલ આશરે ૫૫ થી ૬૦ દિવસે જોવા મળે
- સુગંધિત તેલની ટકાવારી ઊંચી હોવાથી દાણો વધુ વજનદાર
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
