|
- અંદાજિત ૧૦૫ થી ૧૧૫ દિવસમાં પાકતી જાત
- ઘાટા પીળા રંગના મધ્યમ કદના દાણા
- વધારે તેલની માત્રા ૪૦ થી ૪૨ % હોવાથી ઊંચો બજારભાવ
- અંદાજિત ૯૦ થી ૧૨૦ સેમી ઊંચાઈ ધરાવતો છોડ
- અંદાજિત ૧૯ થી ૨૧ કવીન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપતી જાત
- આકર્ષક પાઉચ પેકીંગમાં ઉપલબ્ધ