જયનિત ફાઈટર રિસર્ચ રાયડો (૧ કિગ્રા)

રેટિંગ: | 0.00

  • ૧૦૫ થી ૧૧૦ દિવસના ગાળામાં પાકતી જાત છે
  • ૧૨ થી ૧૫ મુખ્ય શાખાઓ તથા ૨૫ થી ૩૦ ઉપશાખાઓ ધરાવતો છોડ
  • ૧૪૬ થી ૧૫૧ સેમી ની આસપાસ ઊંચાઈ ધરાવતો છોડ
  • કાળારંગના મધ્યમ મોટા દાણા તથા જાડી,લાંબી શીંગો ધરાવતો છોડ
  • તેલની ટકાવારી ૪૧ થી ૪૩% છોડના ચેક નીચેના ભાગથી શીંગો લાગે જેથી ઉત્પાદન વધુ મળે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન