મુખ્ય મુદ્દા:
- ૧૦૫ થી ૧૧૫ દિવસના ગાળામાં પાકતી જાત
- ૧૦ થી ૧૨ ની સંખ્યામાં મુખ્ય શાખાઓ સાથે ૨૩ થી ૨૫ ઉપશાખાઓ ધરાવતો મધ્યમ ઊંચો છોડ
- જાડી તથા ભૂરાશ પડતા કાળા રંગની લાંબી શીંગો સાથે મધ્યમ મોટા દાણા
- તેલની ટકાવારી 40 થી ૪૨ % અન્ય જાતોની સરખામણીએ ઊંચું ઉત્પાદન અપાતી જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
