|
- આશરે ૧૦૫ થી ૧૧૦ દિવસના ગાળામાં પાકતી જાત
- બીજ થાયમેથોક્ઝામ તથા ઇમિડાક્લોપ્રીડથી કોટેડ હોવાથી રસ ચૂસતી જીવાત તથા ફૂગ સામે રક્ષણ
- ૪૫ થી ૫૦ સેમી ઉંચાઈવાળો, સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવતો છોડ
- મુખ્ય ડાળી સાથે વધુ સંખ્યામાં પેટ ડાળીઓ તથા વધુ ફૂલ ધરાવતો છોડ હોવાથી ઊંચું ઉત્પાદન
- છોડ ઉપર ૫૦% ફૂલ આશરે ૬૦ થી ૬૨ દિવસ પછી જોવા મળશે