જી - વીન ગ્રોથ (૨૫૦ મિલી)

મહત્તમ વેચાણ કિંમત : ₹395 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • છોડ પર નવી ફૂટ, ફૂલ અને ફળની સંખ્યામાં મહત્તમ વધારો કરાવે છે.
  • વાતાવરણની પ્રતિકૂળતા કે અપૂરતા પોષણને કારણે ફૂલ, ભમરી, ફળ, ઝીંડવા કે પાનને છોડ પરથી ખરી જતા અટકાવી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
  • પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો કરાવી, છોડની ખોરાક લેવાની ક્રિયા ઝડપી બનાવે અને છોડનો સર્વાંગી વિકાસ કરાવે છે.
  • ડ્રિપ ઇરીગેશનમાં ઉપયોગ કરવાથી જમીનમાં રહેલ અલભ્ય એન પી કે ને લભ્ય બનાવે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન