મહત્તમ વેચાણ કિંમત :
₹410
(તમામ કર સહીત)
|
- પાકની નાઈટ્રોજનની જરૂરિયાતને સફળતાપૂર્વક પુરી કરે છે અને પ્રકાશશંષ્લેષણની પ્રક્રિયાને વેગ આપે છે.
- પાક પરની વધુ સારી અસરકારકતા અને કાર્યક્ષમતા ને કારણે પરંપરાગત પદ્ધતિ થી વપરાતા યુરિયાના વપરાશમાં ૫૦% થી વધુ ગતડો કરી શકાય છે.
- પરંપરાગત પદ્ધતિથી વપરાતા યુરિયા ની સામે ગવુરીયા ના ઉપયોગ થી ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવામાં તથા ગ્લોબલ વોર્મિંગને ગટાડવામાં મદદદરૂપ સાબિત થાય છે.
- પાક સામાન્ય યુરેણે આયર્ન સ્વરૂપે લે છે, જયારે નેનો યુરિયા સૂક્ષ્મકણો સ્વરૂપમાં હોવાથી છોડની અંદર પહોંચી નાઇટ્રોજન છોડતું હોવાથી છોડ સારી રીતે નાઇટ્રોજન છોડતું હોવાથી છોડ સારી રીતે નાઇટ્રોજન શોષી લે છે.