મહત્તમ છૂટક કિંમત : ₹170
મુખ્ય મુદ્દા:
- એગ્રો કેમિકલ્સને પાન પાર એક સમાન અને ઝડપી પ્રસાર કરાવે છે.
- વરસાદને કારણે પાન પરથી એગ્રો કેમિકલ્સના ધોવાણને ઓછું કરી નુકસાન ગટાડે છે.
- ઉચ્ચ સુસંગતતા ધરાવતું હોવાથી કોઈપણ એગ્રો કેમિકલ્સ સાથે મિક્ષ કરી શકાય છે.
- સિલિકોનયુક્ત મટીરીયલ હોવાથી કાર્બન આધારિત સ્પ્રેડર અને સ્ટીકર કરતા વધારે અસરકારક છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
