જી - વીન ચેલેન્જ (૨૫૦ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹450
મુખ્ય મુદ્દા:

  • સ્પ્રેમાં સરળતાથી વાપરી શકાય એ રીતે ખાસ પંપ માટે બનાવેલ પાઉચ સાઈઝ. 
  • સૂક્ષ્મ તત્વોની ઉણપ દૂર કરી છોડને તંદુરસ્ત રાખે છે.
  • છોડમાં ફૂલ ભમરી ખરી જતા અને ફળને ફાટી જતા અટકાવે છે.
  • સૂક્ષ્મ તત્વોની ઉણપને કારણે છોડને પીળો પડી જતો કે લાલ થઇ જતો અટકાવી, છોડની લીલાશ જાળવી રાખે છે.
  • ચીલેટેડ સ્વરૂપમાં હોવાથી પાક ખુબ જ ઝડપથી અને સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય છે.
  • ગુજરાતની જમીનનો અભ્યાસ કરીને ગુજરાત સરકાર દ્વારા દર્શાવેલ ગ્રેડ છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન