મહત્તમ છૂટક કિંમત : ₹610
મુખ્ય મુદ્દા:
- પાકની નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂરિયાતને સફળતાપૂર્વક પુરી કરે છે.
- પાકની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા વધારે છે તથા અન્ય પોષક્તત્વોના ઉપયોગની કાર્યક્ષમતા વધારે છે.
- પાક પરની વધુ સારી અસરકારકતા અને કાર્યક્ષમતાને કારણે પરંપરાગત પદ્ધતિથી વપરાતા ફોસ્ફટિક ખાતરોના વપરાશમાં ગટાડો કરી શકાય છે.
- ડીએપીજી માં રહેલું પોષણ અતિસુક્ષમ કાનો સ્વરૂપે હોવાથી પાન દ્ધારા ખુબ જ સહેલાઈથી શોષાઈ જાય છે, જેથી ઉત્તમ પરિણામ મળે છે.
- પરંપરાગત રીતે છટકાવ કરવામાં આવતા તત્વો કરતા પાક અને પર્યાવરણ માટે વધુ સુરક્ષિત છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
