જી - વીન ફેરોસલ્ફ એક્સ્ટ્રા (૧.૧૦૦ કિગ્રા)

મહત્તમ વેચાણ કિંમત : ₹250 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

પાકમાં લોહતત્વ અને સલ્ફરની પૂરતી કરાવે છે.

પાનના હરિત કાનોમાં વધારો કરી પાનની લીલાશ જાળવી રાખે, ખાસ કરીને મગફળીમાં ફેરસની ઉણપથી જોવા મળતી પીળાશ દૂર કરી, તેલનું સંયોજન કરે છે.

ખોરાક લેવાની પ્રક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો કરાવે છે.

માનવ ખોરાકમાં લોહતત્વની ઉણપ દૂર કરવા ખાદ્ય પાકોમાં 'ફેરોસલ્ફ' નો ઉપયોગ જરૂરી છે.

નોંધ: મગફળી સિવાયના પાકમાં છંટકાવ માટે કંપની ઓફિસરની ભલામણ માત્રા મુજબ ઉપયોગ કરવો.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન