જી - વીન બ્રાસ - ૧૦ (૫૦ મિલી)

મહત્તમ વેચાણ કિંમત : ₹415 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • બ્રાસ-૧૦ એ પોલીહાઈડ્રોકસીસ્ટરોઈડ્સ ગ્રુપમાં આવતું પ્લાન્ટ હોર્મોન્સ છે.
  • બ્રાસ-૧૦ એ ૧૦૦૦૦ PPM નું હાઈ કોન્સ્ટ્રેટ દ્રાવણ છે.
  • પાકમાં ફૂલ - ભમરીનો વધારો કરી છોડની ખોટી વાનસ્પતિક વૃદ્ધિને અટકાવે છે .
  • છોડમાં ઓક્સિડેશન પ્રક્રિયામાં વધારો કરી છોડની મૂળથી ટોચ સુધીની પ્રકિર્યાઓને વેગ આપે છે.
  • છોડની વિવ્ધ પ્રક્રિયાઓ જેવી કે સેલ વિભાજન, સેલ વિસ્તરણ તેમજ એબીઓટીક અને બાયોટિક સ્ટ્રેસ રિસ્પોન્સ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન