જી - વીન બ્લેક બોલ્ડ (૫ કિગ્રા)

મહત્તમ છૂટક કિંમત : ₹650
મુખ્ય મુદ્દા:

  • માઇકોરાઇઝા દ્વારા છોડના મુખ્ય મૂળ અને તંતુ મૂળના વિકાસ થાય છે.
  • છોડ પાર નવી ફૂટ, ફૂલ અને ફળની સંખ્યામાં મહત્તમ વધારો કરાવે છે.
  • પાણીની અછત અને વિપરીત
  • વાતાવરણમાં તાકી રહેવા માટે છોડને મદદ કરે છે.
  • પી એચ આંકને નિયંત્રિત કરી જમીનમાં કાર્બનની પૂરતી કરે છે.
  • માઇકોરાઇઝા છોડના મૂળ સાથે પોતાનું સહજીવન સંકળાયેલું રાખી ફોસ્ફરસ તથા આવશ્યક સૂક્ષ્મ તત્વો ગ્રહણ કરવામાં મદદ કરે છે.
  • માઇકોરાઇઝા પોતાની દેહધાર્મિક પ્રક્રિયા દરમિયાન વિવિધ હોર્મોન્સ અને એસિડ બનાવી પાકના વિકાસને પ્રોત્સાહિત કરે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન