જી - વીન લાઈટ પ્રો (૧ લિટર)

મહત્તમ છૂટક કિંમત : ₹470
મુખ્ય મુદ્દા:

  • લાઈટ પ્રો એ કેલ્શિયમ યુક્ત ઉચ્ચ ઘનતા ધરાવતું પ્રવાહી સલ્ફર છે.
  • જમીન અને પાણીમાં રહેલા ક્ષારને કાપી જમીન ભરભરી અને નરમ બનાવે છે.
  • છોડના મૂળ પાસે જમા થતા વધારાના ભેજનું વાહન કરાવે છે.
  • જમીનજન્ય ફુગનું અસરકારક નિયંત્રણ કરે છે.
  • ઉચ્ચ ગણતા ધરાવતી લાઈટ પ્રો જમીનમાં રહેલ અલભ્ય તત્વોને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી છોડમાં સ્ટાર્ચ, શર્કરા, તૈલિયતત્વ ,વિટામિન્સનો વધારો કરે છે.
  • પાક માટે જરૂરી એવા કૅલ્શિયમ અને સલ્ફર તત્વની પૂર્તિ કરે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન