મહત્તમ વેચાણ કિંમત :
₹760
(તમામ કર સહીત)
|
- નબળા / ભારે જમીન - પાણીના બંધારણનું સંતુલન જાળવી છોડના મૂળક્ષેત્રનો વિકાસ કરાવે છે.
- જમીનમાં કાર્બનની પૂર્તિ કરી જૈવિક પ્રક્રિયા વધારી જમીનને ફલધૃપ બનાવે છે.
- જમીનમાં રહેલ કે અપાયેલ પોષક તત્વોને છોડ સરળતાથી લ્હોરક તરીકે ઉપયોગ કરી શકે છે.
- પ્રતિકૂળ વાતાવરણ માં છોડની ટકાવી રાખે છે.
- હુંમીફલો માં રહેલ PSB જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને પાક માટે લભ્ય બનાવે છે અને પી એચ આંકને નિયંત્રિત કરે છે.