મુખ્ય મુદ્દા:
- મધ્યમ ઊંચાઈ વાળો અને રૂંવાટી વાળું પાન ધરાવતો છોડ ચુસીયા પ્રકારની જીવાત સામે પ્રતિકારક
- પાકનો સમયગાળો ૧૪0 દિવસ (વહેલી પાકતી જાત છે)
- મધ્યમ થી મોટું જીંડવું ધરાવે છે (૫.૩ થી ૫.૫ ગ્રામ )
- સારી ફાટ હોવાથી વીણવામાં સરળતા રહે છે
- રેસાની લંબાઈ ૨૮ થી ૨૯ મી.મી.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
