ધનલક્ષ્મી ડી ૫૫૧ બીજી II કપાસ (૪૭૫ ગ્રામ)

રેટિંગ: | 0.00

  • ૧૫૦-૧૬૦  દિવસે પાકતી જાત  છે
  • ઉભો, ખુલ્લો , ઊંચાઈ વાળો છોડ, સતત કાલા  આવવાની  ક્ષમતા ધરાવે છે
  • ચુસીયા જેવી જીવાત સામે પ્રતિકારક જાત
  • સારી ફાટ હોવાથી વીણવામાં સરળતા
  • પિયત અને બિનપિયત બંને માં અનુકૂળ જાત  છે
  • રેસાની લંબાઈ ૨૮ થી ૨૯ મી . મી
  • પાક વ્યવસ્થાપન પર આધાર રાખીને સંભવિત 30 થી  ક્વિન્ટલ/હેક્ટર ઉત્પાદન ક્ષમતા

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન