ધનલક્ષ્મી ૧૪ ડી ૪૧ હાઇબ્રિડ બાજરા (૧.૫ કિગ્રા)

રેટિંગ: | 0.00

  • મધ્યમ ઊંચાઈ (6 થી 7 ફૂટ)
  • લાબું અને નળાકાર ડૂંડું
  • આશરે ૮૦ થી ૮૨ દિવસે પાકતી જાત
  • ગરમી અને કુતુલ ના રોગ સામે પ્રતિકારક જાત
  • પાક વ્યવસ્થાપન પર આધાર રાખીને સંભવિત 30 થી 35 ક્વિન્ટલ /હેક્ટર ઉત્પાદન ક્ષમતા

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન