|
- વૃદ્ધિનો પ્રકાર – મધ્યવર્તી
- સામાન્ય દિવસે પાકતી જાત (૧૦૫ થી ૧૧૦)
- સામાન્ય અને મોડી વાવણીની સ્થિતિ માટે યોગ્ય
- વધારે લાંબી પુંખ (૬૦ થી ૬૫ બીજ)
- સ્ટેમ રસ્ટ અને લીફ બ્લાઈટ જેવા રોગો માટે પ્રતિરોધક
- પાક વ્યવસ્થાપન પર આધાર રાખીને સંભવિત ૪5 થી 50 ક્વિન્ટલ /હેક્ટર ઉત્પાદન ક્ષમતા