ધનલક્ષ્મી 25D51 બીજી II કપાસ (૪૭૫ ગ્રામ)

રેટિંગ: | 0.00

  • પાકનો સમયગાળો -૧50 થી ૧60 દિવસ (મધ્યમ પાકતી જાત છે)
  • મોટા કદના જીંડવા ધરાવે છે (6 થી 6.5 ગ્રામ)
  • ચૂસીયા જંતુ માટે અત્યંત સહનશીલ
  • રેસાની લંબાઈ 30 - 3૧ મીમી
  • પાક વ્યવસ્થાપન પર આધાર રાખીને સંભવિત ઉત્પાદન 30 થી 38  ક્વિન્ટલ/હેક્ટર ( એક એકર એ આશરે ૧50 મણ ઉત્પાદન)

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન