મહત્તમ છૂટક કિંમત : ₹4000
મુખ્ય મુદ્દા:
- છોડનાં વૃદ્ધિ નો પ્રકાર :- ઉભડી જાત
- છોડની ઊંચાઈ :- 30-40 સે.મી.
- પાકવાના દિવસ :- 105 દિવસ
- મગફળી ના દાણા :- ગુલાબી રંગનો દાણો (50 ટકા તેલની ટકાવારી)
- લક્ષણો :- પોકાર કામિની ચોમાસું તેમજ ઉનાળાની ઋતુ માટે સૌથી વધુ અનુકૂળ છે, જેમાં વધુ ઉત્પાદનની સંભાવના છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
