મહત્તમ છૂટક કિંમત : ₹853
મુખ્ય મુદ્દા:
- પાકનો સમયગાળો :- 140-150 દિવસો
- પ્રથમ ફૂલ આવવાના સમયગાળો :- વાવેતર પછી 35-40 દિવસે
- છોડની ઊંચાઈ :- 140-150 cm
- છોડની આદત :- ફળ આપનાર ડાળી , ખુલ્લી વૃદ્ધિ
- પાંદડાનું કદ :- મધ્યમ
- પાંદડાનો રંગ :- લીલો
- ફૂલની પાંખડીનો રંગ :- પાંખડીઓ આછા પીળા અને પીળા રંગના પૂકેશર
- જીંડવા નું સરેરાશ વજન :- 4-5 ગ્રામ
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
