મહત્તમ છૂટક કિંમત :
₹375 ( ૧ કિગ્રા )
₹1300 ( ૫ કિગ્રા )
મુખ્ય મુદ્દા:
છોડને થતાં ફાયદા :-
- છોડની ઝડપી વૃદ્ધિ સાથે, મૂળ અને શાખાઓ નો વિકાસ કરી કોશિકાઓ નું નિર્માણ કરે છે
- ફૂલો અને ફળોનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે
- ફળ ની ચમક વધારી, મીઠા અને રસદાર બનાવે છે
- ઝાડ અને છોડને યુવાન રાખવામાં મદદ કરે છે
- પોષણ માટે સમય આપીને યોગ્ય સમયે પાક નો વિકાસ કરીને વજન વધારે છે
- છોડને બધા જરૂરી તત્વો આપવામાં મદદ કરે છે
વપરાશ :- છોડ ની ઉંમર પ્રમાણે
ફાયદાઓ :-
- મીનફર્ટ જીઓકેર પ્લાન્ટ વૃદ્ધિ કરવા માટે ૧૦૦% કુદરતી ઉત્પાદન છે.
- તે ખનીજ ના મહત્વ ના ગુણધર્મોનું ઉત્તમ મિશ્રણ છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે.
- તે જમીનના સૂક્ષ્મ જીવો ને વધારી અને રોગો-જંતુઓ સામે લાડવા માટે છોડની પ્રતિકાર શક્તિ ને વધારે છે. જીઓકેર જમીનના શારીરિક અને માળખાકીય ગુણધર્મો, જમીન ની શોષણ ક્ષમતા માં સુધારો કરે છે.
- જેથી છોડ તંદુરસ્ત, જમીન સક્રિય, મજબૂત કરવા અને પુનર્જીવન કરવામાં મદદ મળે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
